આ છે વિશ્વની સૌથી હોટ ગોલ્ફર, કોચિંગના વીડિયો થઇ રહ્યા છે વાયરલ, જુવો તમે પણ

ગોલ્ફની સૌથી સુંદર ખેલાડીઓમાંની એક પૈજ સ્પિરાનાક ફરી એકવખત મિડિયા માં આવી છે. પૈજે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને જેમાં તે ફૂલ ટાઈટ કપડાં પહેરીને બીજા ને ગોલ્ફ કોચિંગ આપી રહી છે. ગોલ્ફથી પણ વધારે પોતાની હોટનેસ અને ટાઈટ કપડાંને કારણે આ ગોલ્ફર આખી દુનિયામાં ફેમસ છે. અને તેના ઈન્સ્ટાગ્રામમાં મૂકેલા વીડિયો સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે અને તેને આખી દુનિયા ની સૌથી હોટ ગોલ્ફર તરીકે ઓળખવામાં આવે છે.

સ્પિરાનાકે શોશિયલ મિડિયા માં મૂકેલા વિડિઓ વાઈરલ થયો હતો. અને પાંચ દિવસ માં અંદર જ 11 લાખથી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૈજના 2.8 મિલિયન જેટલાં ફેંસ ફોલોઅર્સ છે. અમેરિકાની સ્ટાર ગોલ્ફર પૈજ સ્પિરાન્સ પોતાની રમત કરતા વધારે ફેમસ હોટ અને ગ્લેમરસ અંદાજના લીધે રહે છે. પૈજનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ ફોટો થી ભરેલું છે. પૈજને એક સર્વેમાં દુનિયા ની સૌથી સેક્સી ગોલ્ફર નામ આપવામાં આવ્યું છે.

તેને ફકત 12 વર્ષની ઉંમરથી જ ગોલ્ફ રમવાની શરૂઆત કરી દીધી હતી. જુનિયર ગોલ્ફ સર્કિટમાં સ્પિરાનાક ટોટલ પાંચ ટુર્નામેન્ટ જીતી લીધી છે. પણ પૈજનો આવો કડક હોટ અંદાજ સૌ કોઈને ગમતો નથી. લોકો એવું કહે છે કે, ગોલ્ફ એક જેન્ટલમેન ગેમ છે. પણ આ એ લોકો માટેની ગેમ નથી કે જેઓને જેન્ટલમેન તરીકે રહેતાં આવડતું નથી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube