આજે ઓનલાઈનનો જમાનો આવ્યો છે અને દિવસે-દિવસે ક્રેજ વધતો જાય છે. તેમજ સામે રોજ નવી-નવી વેબસાઇટ્સ બની રહી છે. આમાંથી ઘણી વેબસાઇટો એવી છે જે ફ્રોડ છે અને તેમના દ્વારા લોકોને લુટવામાં આવે છે. હવે સરકારે મોટા પગલાં ઉઠાવ્યા છે અને 33 બનાવટી વેબસાઇટ્સને બંધ કરી દીધી છે. આમાંથી ઘણી વેબસાઈટ્સમાં લોકોની સિસ્ટમ્સને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઘણા લોકો દ્વારા સરકારની ખોટી યોજનાઓ વિશે જણાવવામાં આવ્યું હતું. આમાંથી કોઈપણ વેબસાઈટો પર જાવું એ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે તો અહીં જુઓ એ તમામ બનાવટી વેબસાઇટ્સની યાદી કે જે તમારા માટે ખતરો બની શકે છે.
Deepawali- આ વેબસાઈટ પર આયુષ્માન ભારતની માહિતી ખોટી હતી જે હવે હટાવી લેવામાં આવી છે.
7th Pay Commission Info
Ayushman Bharat
Pradhan Mantri Scheme
Indiamart- આ વેબસાઈટ ખોટી નથી પણ એમાં જે આયુષ્યમાન ભારતનાં પ્રી-પ્રિંડેંટ કાર્ડ વેચવામાં આવતા હતા એ ફ્રોડ હતાં.
Govt-Yojna
Kikali.in
Ayushmanbharat.net
Ayushmanbhaarat
Mera Pmjay
Ayushmanyojana
Aayushmanbharat
Ayushmanbharatyojanas
Modicareinsurancescheme
Gadgets Update Hindi
Chsma.in
Sukanya Samriddhi Account Yojana
Apply desk
Hindi Gurukul- આ વેબસાઈટ પર આયુષ્માન ભારતની જે માહિતી હતી એ તદન ખોટી હતી હવે એને હટાવી લેવાઈ છે. બાકી વેબસાઈટ ફ્રોડ નથી.
Gov Yojana
Govt-Yojna
PM Jan Dhan Yojana
Sarkari Yojanaye
Namastekisan
Divya Jobs
Sarkari Yojana
Yogi Yojana
Chsma-Get all trending update
Paatashaala
Kya Hai
Ayushmanbharat
Ayushmanbharatyojana
Mera Pmjay
માટે ઉપરની તમામ વેબસાઈટ પર જતા પહેલા સાવચેત રહેવું જોઈએ, કે જેથી કરીને તમારી માહિતી ક્યાંક લીક ન થાય અને તમારી સાથે થતો ફ્રોડ અટકી શકે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.