તારીખ ૩૧-૦૮-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લપક્ષ
તિથિ :- તેરસ ૦૮:૪૮ સુધી.
વાર :- સોમવાર
નક્ષત્ર :- શ્રવણ
યોગ :- શોભન
કરણ :- તૈતુલ ૦૮:૪૮ સુધી. ગરજ ૨૧:૧૦ સુધી.
સૂર્યોદય :-૦૬:૨૩
સૂર્યાસ્ત :-૧૮:૫૪
ચંદ્ર રાશિ :- મકર ૨૭:૪૭ સુધી. કુંભ ૨૭:૪૭ થી ચાલુ.
સૂર્ય રાશિ :- સિંહ
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપની કરેલી મહેનત નિષ્ફળ ન જાય તે જોવું.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં વિષેલું(દ્વેષ યુક્ત) વાતાવરણ રહી શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં અવરોધ આવી શકે.
પ્રેમીજનો:- મિલન-મુલાકાત વિલંબથી સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- તમે કરેલા કામનો જશ અન્ય લઈ જઈ શકે.નિરાશા રહે.
વેપારીવર્ગ:- સરકારી કામો ધ્યાન થી કરવા શુભ રહે.
પારિવારિકવાતાવરણ:- ગૃહ,મકાનના ઋણની ચિંતા સતાવે.
શુભ રંગ :- નીલો
શુભ અંક:-૮
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રયત્ન વધારવા શુભ રહે.
સ્ત્રીવર્ગ:- ધીરજથી કામ કરવા શુભ રહે.
લગ્ન ઈચ્છુક:- મૂંઝવણ યુક્ત સમય રહે.
પ્રેમીજનો:-મુલાકાત,મિલન થઇ ન શકે.
નોકરિયાત વર્ગ:-વિવાદ યુક્ત સમય હોય સંયમથી વર્તવુ.
વેપારીવર્ગ:-વેપારમાં નુકસાન થવાની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- ધીરજથી અગત્યના કામ આગળ ધપાવવા.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક :- ૬
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-ઓનલાઇન અભ્યાસમાં ખોટી દિશા તરફ ધ્યાન ન જાય તેનું ધ્યાન રાખવું.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય માં સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની અટકતી વાતો આગળ વધી શકે.
પ્રેમીજનો:-મુલાકાત અંગે ચિંતા મુંઝવણ રહી શકે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિશેષ લાભની તક રહી શકે.
વેપારીવર્ગ:- વેપારમાં મૂંઝવણ રહી શકે.
પારિવારિક વાતાવરણ:- પરિવારમાં મુશ્કેલી ભર્યું વાતાવરણ જણાય.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૨
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન તણાવયુક્ત રહી શકે.
સ્ત્રીવર્ગ:-ઘર,મકાન અંગેની ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો ઉંમરના તફાવત સાથે ચાલુ રહે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે અવરોધ જણાય.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા વધે.
વેપારી વર્ગ:- વ્યાપારી લાભ વિલંબિત થતાં જણાય.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૬
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ નું ટેન્શન હળવું થાય.
સ્ત્રીવર્ગ:- પેટની તકલીફ થી સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ધીરજથી વાતો સંભાળવી શુભ રહે.
પ્રેમીજનો :- મિલન-મુલાકાત સંભવ. ગૂઢ પ્રયોગથી આપે સાવચેત રહેવું.
નોકરિયાત વર્ગ :-નોકરી અંગે પ્રવાસ મુસાફરી સંભવ રહે.
વેપારીવર્ગ :-વેપારમાં વિશ્વાસઘાતની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સાચવવું.વિશ્વાસ થી કામ કરવું.
શુભ રંગ :- વાદળી
શુભ અંક :- ૪
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- વિશેષ પુનરાવર્તન સુધારવું લાભદાયક રહે. આળસ ત્યજવું.
સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થતી જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં સાવચેતીથી આગળ વધવું.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ પરંતુ કપટથી સાવધ રહેવું.
નોકરિયાત વર્ગ:-અગત્યના કામ થઈ શકે.
વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ,સમસ્યાનું સમાધાન મળે
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૩
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે તણાવ ઉશ્કેરાટ રહી શકે.
સ્ત્રીવર્ગ:- પ્રતિકુળતા વધતી જણાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત અપેક્ષાઓથી ભરેલી રહે.
પ્રેમીજનો:- વિલંબથી મુલાકાતની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરીના કાર્યભાર થી તણાવ રહે.
વ્યાપારી વર્ગ:- વેપારમાં ચાલબાજો થી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં માનસિક શાંતિ જાળવવી.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અવરોધ રહે. પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો.
સ્ત્રીવર્ગ:- નોકરી-વ્યવસાય ક્ષેત્રે સાનુકૂળતા રહી શકે.
લગ્ન ઈચ્છુક:- મનની મૂંઝવણ દૂર થાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે વ્યથા,પીડાનો અનુભવ થાય.
નોકરિયાત વર્ગ:- આપને મળેલી જવાબદારી થી તણાવ રહી શકે.
વેપારીવર્ગ:-ખિસ્સાકાતરૂ,ચોરથી સંભાળવું.પ્રવાસ સંભવ રહે.
પારિવારિક વાતાવરણ:- ભાગ્ય યોગે મુસાફરીની સંભાવના.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક:- ૭
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં સતત પ્રયત્નો વધારવા શુભ રહે.
સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિવારણ મળી રહે.
લગ્ન ઈચ્છુક:- સ્નેહી ની મદદ થી વાતો ની સફળતા જણાય.
પ્રેમીજનો :- ભાગ્ય યોગે મુલાકાત સંભવ બને.
નોકરિયાતવર્ગ :- નોકરીમાં વાતચીત બોલચાલમાં સંભાળવું.
વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપાર વધે.ઋણની ચૂકવણી થઈ શકે.સાવચેતી રાખવી.
પારિવારિક વાતાવરણ:- ગુસ્સા પર કાબૂ રાખવો.ધીરજ રાખવી.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૯
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની પરિસ્થિતિ અસ્થિર ન બનવા દેવી.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં અશાંતિના વાદળ જણાય.
લગ્ન ઈચ્છુક:- અન્ય નો ભરોસો ન કરવો. સ્નેહીનો સહકાર મળે.
પ્રેમીજનો:- સમય પારખીને આગળ વધવુ શુભ રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં કાર્યભાર તણાવ રહે.
વેપારીવર્ગ:- ચેતતો નર સદા સુખી. સાનુકૂળતા રહી શકે.
પારિવારિક વાતાવરણ:- કાનૂની ગૂંચ ફાયદાકારક રહી શકે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા શુભ રહે.
સ્ત્રીવર્ગ:- ગૂંચવણ દૂર થતી જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત અંગે તક મળે ઝડપી લેવી.
પ્રેમીજનો:- સાવચેતીથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કાર્ય ભરમાં સાનુકૂળતા રહી શકે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધતી જણાય.
પારિવારિક વાતાવરણ:- અક્કડ વલણ છોડી ધીરજ રાખવી.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૧
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ગૂંચવણ થી સમસ્યા રહે.
સ્ત્રીવર્ગ:- બેચેની,પ્રતિકૂળતા રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે તપાસ કર્યા બાદ આગળ વધવું શુભ રહે.
પ્રેમીજનો:-મુલાકાતમાં છલ થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં ધીમી સફળતા.
વેપારી વર્ગ:-વેપારમાં નવી આશાનું કિરણ લાદશે.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં,સામાજિક જીવનમાં સાનુકૂળતા રહે.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૩
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.