• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

30 વર્ષની પુત્રવધૂએ 61 વર્ષના સસરાને આપ્યુ નવું જીવન, કર્યો લિવરનો 60 ટકા હિસ્સો ડોનેટ

in Lifestyle
30 વર્ષની પુત્રવધૂએ 61 વર્ષના સસરાને આપ્યુ નવું જીવન, કર્યો લિવરનો 60 ટકા હિસ્સો ડોનેટ

પુત્રવધુએ સસરાને 60 ટકા લીવરનો ભાગ દાન કરીને આપ્યું નવજીવન – અતૂટ સંબંધોનું ઉમદા ઉદાહરણ

હાલ તબીબી વિજ્ઞાન એટલુ આગળ વધી ગયું છે કે લોકોના જીવ બચાવવા માટે અગણિત વિકલ્પો ઉપલબ્ધ છે. પણ જેમ ભગવાનની ઇચ્છા પ્રમાણે પાંદડુ પણ ન હલે તેવું અહીં પણ છે. આ 61 વર્ષિય વ્યક્તિને ત્રણ પુત્રો અને છ ભાઈ-ભાંડરડા હોવા છતાં કોઈનું પણ લીવર મેચ ન થયું અને છેવટે પુત્રવધુનું મેચ થતાં પુત્રવધુએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનૂં 60 ટકા લીવર સસરાને ડોનેટ કરી દીધું.

image source

અમદવાદનો આ ઉદહારણરૂપ કિસ્સો છે. અહીંની 30 વર્ષિય પુત્રવધુએ 61 વર્ષિય સસરાને પોતાનું 60 ટકા લીવર દાન કર્યું છે. સસરાની તબિયત એટલી હદે લથડી પડી હતી કે તેમની પાસે લીવર મેળવવા ઉપરાંત બીજો કોઈ વિકલ્પ જ બચ્યો નહોતો. અને તેના માટે લીવર મેચ થવું પણ ખૂબ જરૂરી હતું. બીજી બાજુ તેમનું નામ પણ વેઇટિંગમાં બોલતું હતું માટે રાહ જોતાં મોડું થઈ જાય તેમ હતું. છેવટે ડોક્ટર્સે તેમને જણાવ્યું કે જો કોઈ પરિવારમાં જ લીવર આપવા તૈયાર હોય અને લીવર મેચ થઈ શકે તેમ હોય તો તેમને બચાવી શકાય તેમ છે.

image source

દર્દીને કેટલાક સમયથી તેમના લિયવરમાં સમસ્યા હતી. છેવટે તેમને લિવરસોરાઇસિસ હોવાનું હોસ્પિટલ દ્વારા નિદાન કરવામા આવ્યું. ત્યાર બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા અને ત્યાં ડોક્ટર્સે તેમને જણાવ્યું કે તેમના માટે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. બીજી બાજુ ટ્રાન્સપ્લાન્ટ માટેની યાદીમાં તેમનું નામ પાછળ હતું માટે તેમને તાત્કાલીક લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોવાથી સૌ પ્રથમ તો તેમના સંબંધીઓમાં જ તે માટે તપાસ કરવામા આવી.

image source

તેમને છ ભાઈ-બહેન અને ત્રણ પુત્રો છે પણ તે બધામાં કોઈનું પણ લીવર તેમની સાથે મેચ ન થયું. અને ત્યાર બાદ તેમની સ્થિતિ દીવસેને દીવસે નબળી જ પડતી ગઈ. અને તાત્કાલીક હોસ્પિટલ દ્વારા મુંબઈ, ચેન્નઈ, દિલ્લી, અમદાવાદ, હૈદરાબાદ, બેંગ્લોર જેવા શહેરોમાં આવેલા કેન્દ્ર પર કેડવર લિવર માટે નોંધણી કરાવી પણ લોકડાઉનના કારણે તેમને મદદ ન મળી શકી. પણ આ દરમિયાનની તપાસમાં તેમની પુત્રવધુનું લીવર તેમની સાથે મેચ થઈ ગયું અને તાત્કાલીક અમદાવાદની જ એક હોસ્પિટલમાં બન્નેને દાખલ કરવામા આવ્યા અને પુત્રવધુએ પોતાનું 60 ટકા લીવર સસરાને દાન કરીને તેમનો જીવ બચાવ્યો.

સસરા પુત્રવધુનો આભાર માનતા થાકતા નથી

First liver transplant from a living donor in Odisha - Telegraph India
image source

સસરા પોતાની પુત્રવધુનો આભાર માનતા થાકતા નથી. તેઓ જણાવે છે કે તેઓ પોતાની પુત્રવધુના લીવરદાનથી તેણીના જન્મોજનમના ઋણી બની ગયા છે. તો બીજી બાજુ પુત્રવધુ પણ પોતાના સસરાના વખાણ કરતા થાકતી નથી. તેણી જણાવે છે કે તેના સસરા તેણીને પિતા કરતાં પણ વધારે રાખે છે. તેણીને ક્યારેય પોતે સાસરે હોય તેવો અનુભવ નથી થવા દીધો. જો કે શરૂઆતમાં તો તેણીના સસરા પુત્રવધુનું લીવર લેવા નહોતા માગતા પણ તેણીના માતાપિતા તેમજ ભાઈએ છેક રાજસ્થાનથી તેમને સમજાવવા માટે આવવું પડ્યું અને છેક ત્યારે તેઓ પુત્રવધુનું લીવર લેવા માન્યા.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન
Lifestyle

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું
Lifestyle

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત
Lifestyle

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા
Lifestyle

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: