માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- અગિયારસ ૨૩:૪૯ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- અનુરાધા

યોગ :- બ્રહ્મ

કરણ :- વાણિજ્ય ૧૨:૩૦ સુધી. વિષ્ટિ ભદ્ર ૨૨:૪૯ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૨

સૂર્યાસ્ત :-૧૯:૧૭

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- પુત્રદા એકાદશી.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં તણાવયુક્ત વાતાવરણ રહે.

સ્ત્રીવર્ગ:- નુકૂળતા ના સંજોગો રહે.

લગ્ન ઈચ્છુક :- વાતચીતમાં સફળતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં પ્રયત્ન કરવાથી સફળતા મળે.

વેપારીવર્ગ:- તણાવભરી સ્થિતિ રહી શકે.

પારિવારિક વાતાવરણ:- કામકાજમાં પ્રયત્નથી સફળતા મળે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અસ્થિરતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સરળતા રહે.

લગ્ન ઈચ્છુક :- વાતચીતમાં સાનુકૂળતા રહી શકે.

પ્રેમીજનો:- ભાવિ જીવન અંગેના વિચારને અમલમાં મૂકી શકો.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં તણાવભરી સ્થિતિ રહે.

વ્યાપારી વર્ગ:- ભાગીદારીમાં સંભાળીને આગળ વધો. નવા કામકાજમાં મુશ્કેલી પડે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક મદદ મળી આવવાની સંભાવના.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં વિપરીત વાતાવરણ રહેતું હોય માટે ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક તણાવ તથા નાણાભીડ રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વાત ચાલતી હોય ત્યાંથી સાનુકૂળ પ્રતિસાદ મળી શકે.

પ્રેમીજનો:- આપના પ્રયત્નો સાર્થક થતા જણાય.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે પહોંચવા માં વિઘ્ન જણાય.

વેપારીવર્ગ:-લોન અથવા કર્જ મેળવી શકો.

પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ ઉકેલવા ધીરજ જરૂરી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ સાથે શોખની પ્રવૃત્તિમાં મન વધુ રહે.

સ્ત્રીવર્ગ:- વાદ-વિવાદ તથા મત-મતાંતર થી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- આપની વાત માટે વિવાદ અથવા વિલંબ થઈ શકે.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- કામમાં સાનુકૂળતા રહે.ટેન્શન દૂર થાય.

વેપારી વર્ગ:- મહત્વના કામો અને કોન્ટ્રાક્ટના કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામોમાં સાવચેતી રાખવી.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજનો થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- ધીરજના ફળ મીઠા.વાતચીતમાં વિલંબ રહે.

પ્રેમીજનો :- વિરહની વેદના થાય.

નોકરિયાત વર્ગ :- નોકરીના કામમાં ધીમે ધીમે સફળતા મળે.

વેપારીવર્ગ :-વેપારમાં અચાનક તેજીની રૂખ મળી શકે.

પારિવારિક વાતાવરણ:-એક સાંધતા તેર તૂટે.સમતોલન જાળવવું.

શુભ રંગ :-સફેદ

શુભ અંક :- ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્ન વધારવા.

સ્ત્રીવર્ગ:- આજે આપને બેચેની તથા અશાંતિ ભર્યો દિવસ પસાર થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- આપના માટે આવેલી વાતમાં ઉંમરનો ખાસો તફાવત જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં વિરહ નો સમય.

નોકરિયાત વર્ગ:- કસોટી યુક્ત કામ રહી શકે.

વેપારીવર્ગ:-બહારના મોટા ઓર્ડર થી આપને માનસિક રાહત મળી શકે.

પારિવારિક વાતાવરણ:- તબિયત સંભાળવી.સંતાનની ચિંતા રહે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માટે કોઈ ચોક્કસ ચોક્કસતા ન હોય.ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-સામાજિક કામમાં નાણા ખર્ચાઈ શકે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં વિલંબ જણાય.

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં અંતરાય જણાઈ.

નોકરિયાત વર્ગ:- દિવસ પસાર થાય તેમ કામકાજ સરળ લાગે.

વ્યાપારી વર્ગ:- ઉઘરાણીના કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક વાતોમાં સમય બનતો લાગે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અનિશ્ચિત વાતાવરણ રહે.ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- બોલચાલ,વાદ-વિવાદથી સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- વાતચીતમાં સાનુકૂળતા રહી શકે.

પ્રેમીજનો:- આપના પ્રયત્નો સફળ થાય.

નોકરિયાત વર્ગ:-નોકરીના અશાંતિના વાદળો વિખરતા જણાય.

વેપારીવર્ગ:- ભાગીદારી ના કામો થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સંકડામણ રહે તથા તબિયતની કાળજી લેવી.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૮

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસ અંગે માનસિક ચિંતા વ્યથા રહી શકે.

સ્ત્રીવર્ગ:- ગ્રહ જીવનમાં બેચેની તથા ઉદાસીનતા દૂર થતી જણાય.

લગ્ન ઈચ્છુક:- આપની વાતચીતમાં વિલંબ થતો હોય માટે ચિંતા રહે.

પ્રેમીજનો :-પ્રેમ માં વિલંબના સંજોગો જણાય.

નોકરિયાતવર્ગ :- નોકરીના કામ અંગે પ્રવાસ થઈ શકે.

વેપારીવર્ગ:- નવા કામકાજ શરૂ ન કરવા હિતાવહ રહે.

પારિવારિક વાતાવરણ:- કસોટી યુક્ત સમય.ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૪

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે કળાની પ્રવૃત્તિમાં રસ જાગે.

સ્ત્રીવર્ગ:- ધર્મકાર્યમાં પ્રવૃત્તિ વધે.

લગ્ન ઈચ્છુક:- આપના મનની મુરાદ પૂર્ણ થતી જણાય.

પ્રેમીજનો:- ભેંસના શિંગડા ભેંસને ભારે. સમજદારીપૂર્વક નિર્ણય લેવા.

નોકરિયાત વર્ગ:- નોકરીની વાત ચાલતી હોય તો પાકી થતી જણાય.

વેપારીવર્ગ:- વેપારમાં નવી માંગ વધે.

પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્નો મા ગૂંચવણ વધતી જણાય .

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં થી મન દૂર થતું જણાય.

સ્ત્રીવર્ગ:- બચત હાથમાંથી જતી જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ની વાત માં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં છળકપટની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની ચિંતા પૂર્ણ થઈ શકે.

વેપારીવર્ગ:- નવા કામકાજ તથા પ્રવાસ સંભવ રહે.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ,વાહન ના કામો થઈ શકે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપ બળે અભ્યાસના પ્રયત્નો ફળે.

સ્ત્રીવર્ગ:- મુસાફરીમાં વિઘ્ન આવી શકે.

લગ્ન ઈચ્છુક:- આપની વાત નો મેળ પડે નહીં.

પ્રેમીજનો:- પ્રેમમાં ગાજરની પીપૂડી જેવું છે.

નોકરિયાત વર્ગ:- કામમાં ફાવટ રહે નહીં .

વેપારી વર્ગ:- જૂની ઉઘરાણી માટે મુસાફરી થઇ શકે.

પારિવારિક વાતાવરણ:- કાર્ય સફળતા માટે મહેનત વધારવી રંગ.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube