જો તમારી પાસે એક રૂપિયાની નોટ છે તો તમે ઘરે બેસી લખપતિ બની શકો છો. હા તમારી પાસે આ સમયે કમાણી કરવાનો સારો મોકો છે. જણાવી દઈએ કે ઓનલાઇન 1 રૂપિયાની નોટ વેચી લાખોની કામની કરી શકો છો. માની લેવો કે તમારી પાસે એવી 5 નોટ છે તો તમે 5 લાખ રૂપિયા સુધી આરામથી કમાઈ શકો છો. એના માટે તમારે આ ખાસ નોટના ફોટો નાખવાના રહેશે, ત્યાર પછી લોકો તમારી નોટ પર પૈસા લગાવશે અને તમે એનાથી લાખોની કમાણી કરી શકો છો.

તમને જણાવી દઈએ કે આ સમયે એવી વેબસાઈટ છે જ્યાં જૂની નોટ અને સિક્કાનું ખરીદ વેચાણ થાય છે જો તમારી જૂની નોટ અને સિક્કા શરતના હિસાબે રહ્યા તો ઘણા પૈસા મળે છે.

તમે આ નોટને ઓક્સનમાં વેચી 1 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. ઉપરાંત તમે આ નોટોની બોલી દરમિયાન મોલભાવ પણ કરી શકો છો.

ક્યાં વેચી શકો છો આ નોટ ?

જણાવી દઈએ કે ઇન્ડિયામાર્ટ પર આ નોટોને ઘરે બેસી સારી કિંમતમાં વેચી શકાય છે. આ પણ પ્લેટફોર્મ્સ પર આ નોટની શાનદાર કિંમત લાગશે. આ કંપનીની સાઈટ પર જઈ તમે આ નોટ સેલ કરી શકો છો. એની જગ્યાએ તમને લાખો રૂપિયા મળી શકે છે.

ભારત સરકાર કરે છે જારી

એક રૂપિયાની નોટની કહાની અલગ છે. આને આરબીઆઇ નહિ પરંતુ ભારત સરકાર જારી કરે છે. આ જ કારણે એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેન્કના ગવર્નરની સહી હોતી નથી પરંતુ દેશના નાણા સચિવની સહી હોય છે.

વૈષ્ણો દેવીના 5 અને 10ના સિક્કાની ડિમાન્ડ

પૈસા કમાવવાની આ રીત ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ ટ્રેન્ડ થઇ રહી છે. જો તમારી પાસે વૈષ્ણો દેવીના 5 અને 10ના સિક્કા છે તો એને વેચી પૈસા કમાઈ શકો છો. જણાવી દઈએ કે આ સિક્કા 2002માં જારી કરવામાં આવ્યા હતા. માતાની તસ્વીર હોવાના કારણે સિક્કા ઘણા લકી માનવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં વૈષ્ણોદેવી માતાની પૂજા કરવામાં આવે છે. માટે લોકો આ સિક્કા પર લાખો ખર્ચી દે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube