વર્ષ 1885નો આ એક રૂપિયાનો સિક્કો આપને રાતોરાત બનાવી શકે છે કરોડપતિ, કરો માત્ર આટલું કામ
કેવી રીતે કરી શકો છો કમાણી?
નોંધનીય છે કે, કરોડપતિ બનવા માટે વર્ષ 1885નો એક રૂપિયાનો સિક્કો જોઈશે. આ સિક્કાને તમે ઓનલાઇન સેલ કરીને 9 કરોડ 99 લાખ રૂપિયા જીતી શકો છો. મૂળે, દુનિયામાં ઘણા લોકોને જૂની (એન્ટિક) વસ્તુઓનો સંગ્રહ કરવાશો શોખ હોય છે અને આ જૂની એન્ટિક વસ્તુઓની હરાજી થાય છે, જેમાં લોકો એન્ટિક વસ્તુઓને સારા ભાવે ખરીદે છે.
આવી રીતે મળશે 9 કરોડ 99 લાખ રૂપિયા
આ સિક્કાને વેચવા માટે આપને ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ તેને વેચી શકો છો. તેના માટે OLXની વેબસાઇટ પર જવું પડશે અને અહીં પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે.
નોંધનીય છે કે તમે olx પર આ સિક્કાની હરાજી કરી શકો છો.
એકાઉન્ટ ક્રિએટ થઈ જતાં વિક્રેતા તરીકે રજિસ્ટ્રેશન કરો.
રજિસ્ટ્રેશન બાદ પોતાની પાસેના સિક્કાની તસવીર સાઇટ પર અપલોડ કરો.
અપલોડની સાથોસાથ તેને સેલ માટે મૂકી દો.
દેશમાં હંમેશાથી એન્ટિક ચીજોનો ક્રેઝ રહ્યો છે. જૂના સિક્કાની તલાશ પણ લોકોમાં હંમેશા રહે છે. એન્ટિક વસ્તુઓની હરાજી પર સારા રૂપિયાની કમાણી કરી શકો છો. આ વસ્તુઓની ઓછી ઉપલબ્ધ હોવાના કારણે લોકો તેને સારા ભાવમાં ખરીદી લે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.