તારીખ ૦૯-૦૯-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ
તિથિ :- સાતમ ૨૬:૦૭ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- કૃત્તિકા ૧૧:૧૬ સુધી.
યોગ :- હર્ષણ
કરણ :- વિષ્ટિ ભદ્ર ૧૩:૦૭ સુધી. બવ ૨૬:૦૫ સુધી.
સૂર્યોદય :-૦૬:૨૫
સૂર્યાસ્ત :-૧૮:૪૭
ચંદ્ર રાશિ :- વૃષભ
સૂર્ય રાશિ :- સિંહ
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ રહે.
નોકરિયાત વર્ગ:- સહ કર્મચારી સાથે વિવાદ ટાળવો.
વેપારીવર્ગ:- મકાન,વાહન,દલાલીના કામમાં સારું વળતર રહે.
પારિવારિકવાતાવરણ:- ધાર્યો લાભ વિલંબમાં જણાય. પ્રવાસ ફળે.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક:- ૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-ધીરજના ફળ મીઠા મળે.પ્રશ્નો હલ કરી શકો.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરવા.
પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ ટાઈમ મળી શકે.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમતોલન જાળવવું.
વેપારીવર્ગ:-નસીબનો સાથ મળે.સંજોગો સાનુકૂળ રહે.
પારિવારિકવાતાવરણ:- મહત્વના પ્રશ્નો ઉકેલવામાં સાનુકૂળતા.
શુભ રંગ:- નીલો
શુભ અંક :- ૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે વિશેષ જવાબદારી ચિંતા રખાવે.
સ્ત્રીવર્ગ:- આંતરિક વિવાદ ને દૂર કરી સંયમ જાળવવો.
પ્રેમીજનો:- પ્રયત્નો સફળ બને.મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કામ અંગે ઉપરી થી તણાવ રહે.
વેપારીવર્ગ:-મનોસ્થિતિ સમતોલ અને સમાધાનકારી રાખી પ્રયત્નો પધારવા.
પારિવારિક વાતાવરણ:- સમસ્યા સુલઝાવવી. ખર્ચ પર કાબૂ રાખવો.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૪
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-જટિલ પ્રશ્નો મિત્રોના સહયોગથી આસાન બને.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.
પ્રેમીજનો:- પોતાનું ધાર્યું કરવા જતા પરિવારનો વિશ્વાસ ગુમાવવો નહીં.
નોકરિયાત વર્ગ:- સંજોગોને આધીન આર્થિક લાભ વિલંબમાં પડે.
વેપારી વર્ગ:- પ્રયત્નોથી વેપારમાં સફળતા મળે.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકો.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૬
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- આપના પ્રયત્નો સફળ બને.
સ્ત્રીવર્ગ:-નાણાભીડ.ખર્ચ વ્યય સંભાળવું.
પ્રેમીજનો :- પ્રેમમાં વિરહ ની સંભાવના રહે.
નોકરિયાત વર્ગ :- વિઘ્ન વિના કામ પૂર્ણ થઈ શકે.
વેપારીવર્ગ :-વ્યવસાય અંગે પરદેશ ની મુલાકાત સંભવ બને.
પારિવારિક વાતાવરણ:-સામાજિક કામગીરીમાં સાનુકૂળતા રહે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૨
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પુનરાવર્તન પર ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:-સ્નેહી ના સહયોગથી ગૃહ વિવાદ ટળે .
પ્રેમીજનો:- ભાગ્ય યોગે મિલન સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે મશીન,વાહનમાં ખામી સર્જાઇ શકે.
વેપારીવર્ગ:- મિત્રથી જરૂરી આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- અન્ય સંબંધોથી માહોલ તંગ રહી શકે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:-૩
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ગભરામણ રહે.
સ્ત્રીવર્ગ:- નોકરી,વ્યવસાય માં તણાવ રહે.
પ્રેમીજનો:- પ્રેમના મામલે ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:- કામની જવાબદારી સફળ રીતે બજાવી શકો.
વ્યાપારી વર્ગ:- વ્યાપાર ના કામ અંગે વ્યસ્તતા વધે.
પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ,માનસિક ઉદ્વેગ અનુભવાય.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મનનો બોજ હળવો થતો લાગે.
સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ ધીમે ધીમે દૂર થતી લાગે.
પ્રેમીજનો:-મુલાકાતની તક મળે,તે સરી ન પડે તે જોજો.
નોકરિયાત વર્ગ:- આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય.
વેપારીવર્ગ:- જરૂરત ની આર્થિક સગવડ કરી શકો.
પારિવારિક વાતાવરણ:-અંગત સમસ્યામાંથી બહાર આવી શકો.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૧
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં મૂંઝવણ દૂર થતી જણાય.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં પ્રતિકૂળતા જણાય.
પ્રેમીજનો :- મુલાકાત અંગે સાનુકૂળ તક સર્જાય.
નોકરિયાતવર્ગ :- વાસ્તવિકતાને નજર અંદાજ ન કરવી.
વેપારીવર્ગ:- વેપારમાં ભાગ્ય યોગે અનુકૂળતા.
પારિવારિક વાતાવરણ:- અંગત સમસ્યાઓથી મુંઝવણ રહે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૫
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- સકારાત્મક પ્રયત્નો,વિચારો સફળતા અપાવશે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા વધતી જણાય.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ સંજોગ મળે.
નોકરિયાત વર્ગ:- તણાવ,વ્યથા દૂર થતાં જણાય.
વેપારીવર્ગ:- મહેનત વધતા લાભની આશા જણાય.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સંવાદિતા બનાવવી.
શુભ રંગ :- ભુરો
શુભ અંક:- ૧
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી ગુંચવણનો ઉકેલ મળે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં તણાવ.કસોટી થતી લાગે.
પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા વિલંબથી મળે.
નોકરિયાત વર્ગ:- ધાર્યું કામ કરી શકો.ધીરજ રાખવી.
વેપારીવર્ગ:- ધીરજના ફળ મીઠા.અકળામણ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:- ધાર્યુ કામ અટકતું લાગે.ચિંતા, ખર્ચ રહે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- સફળતા માટે ગંભીરતાથી પ્રયત્નો કરવા.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં અંગત સમસ્યા સતાવે .
પ્રેમીજનો:-મુલાકાત અંગે મુશ્કેલી દૂર થતી જણાય.
નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધે.ચિંતા વધે.
વેપારી વર્ગ:-કાર્ય માં સફળતા પરંતુ નાણાભીડ વધે.
પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવુ.માનસિક શાંતિ જાળવવી.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૭
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.