તારીખ ૦૭-૦૯-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ

તિથિ :- પાંચમ ૨૧:૪૦ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- ભરણી

યોગ :- ધ્રુવ

કરણ :- કૌલવ ૦૮:૨૪ સુધી. તૈતુલ ૨૧:૩૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૫

સૂર્યાસ્ત :-૧૮:૪૮

ચંદ્ર રાશિ :- મેષ

સૂર્ય રાશિ :- સિંહ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં અતિ આત્મવિશ્વાસથી નુકસાન સંભવ રહે.

સ્ત્રીવર્ગ:- નકારાત્મક વિચારો છોડી.ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે પ્રતિકૂળતા ધીરે ધીરે દૂર થાય.

નોકરિયાત વર્ગ:-ધીરજ રાખવી.લાભ પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારીવર્ગ:-જૂના લેણાં મળે.વ્યાપારમાં આવક વધતાં સાનુકૂળતા બને.

પારિવારિકવાતાવરણ:- ગૃહ ના રાચરચીલા ની ખરીદી સંભવ બને.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:-૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે સાનુકૂળ સંજોગ રહી શકે.

સ્ત્રીવર્ગ:- બોલચાલમાં ધ્યાન આપવું. વાદ-વિવાદથી દૂર રહેવું.

પ્રેમીજનો:-સમયનો સદુપયોગ કરી સંવાદિતા સાધવી.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સ્થળ ફેરબદલ થઈ શકે.

વેપારીવર્ગ:- ઉધાર,ઉછીનું,વ્યાજે કરજ કરવું પડે/મળી રહે.

પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ધીરજ રાખવી.

શુભ રંગ:- લાલ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ સાથે અલગથી થોડી આવક રળી શકો.

સ્ત્રીવર્ગ:- આપસ ના પ્રશ્નો ઉકેલવા કોશિશ કરવી.

પ્રેમીજનો:- ધીરજના ફળ મીઠા.મુલાકાતમાં સાવધાની રાખવી.

નોકરિયાત વર્ગ:-સમયનો સદુપયોગ કરી સાનુકૂળતા વધારવી.

વેપારીવર્ગ:- ભાગીદાર સાથે પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જણાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક,કુટુંબ બાબતે સાનુકૂળતા રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નો સાથે મક્કમ મનોબળ સફળતા અપાવે.

સ્ત્રીવર્ગ:- જૂની મિલકત વેચી નવી મિલકત ખરીદી શકો.

પ્રેમીજનો:- મેરેજના નિર્ણય માં વિચારી આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા વધે.

વેપારી વર્ગ:- વ્યાપારિક ગૂંચ ઉકલતા લાભ ની શક્યતાઓ વધે.

પારિવારિક વાતાવરણ:-નાણાભીડમાં રસ્તો મળે.વ્યસ્તતા વધે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો વધારવા.આત્મવિશ્વાસ વધે.

સ્ત્રીવર્ગ:- સમસ્યા નિવારી શકો.ચિંતા દૂર થાય.

પ્રેમીજનો :- તર્ક-વિતર્ક માં મુલાકાતનો સમય વિખરતો જણાય.

નોકરિયાત વર્ગ :- પરિસ્થિતિ સુધરે.અનુકૂળતા વધે.

વેપારીવર્ગ :-મહેનતથી સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકો.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૩

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ રહી શકે.

પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણય પસ્તાવો કરાવે. ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-કામનો બોજો વધતા ચિંતા રહે.

વેપારીવર્ગ:- આકસ્મિક મદદ મળી આવે.

પારિવારિક વાતાવરણ:- ગૃહ જીવનની સમસ્યા સતાવે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં અકળામણ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

પ્રેમીજનો:- મનની મુરાદ બર આવે. મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- લાભની સંભાવના.

વ્યાપારી વર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળે.વ્યાપારમાં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં,અગત્યના કામમાં સાનુકુળતા રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મહેનત વધારવી. સંયમ જરૂરી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યો પાર પડે.

પ્રેમીજનો:- પ્રયત્નોથી સાનુકૂળતા નું કિરણ મળે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સફળતા ના સંજોગો વધે.

વેપારીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- નવું કરજ મેળવી શકો.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૭

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- મૂંઝવણનો માર્ગ મળે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં શાંતિ જાળવવી. હિતાવહ રહે.

પ્રેમીજનો :- પ્રણય મિત્ર ને પ્રપોઝ કરી શકો.

નોકરિયાતવર્ગ :- નવી નોકરીમાં આપને ટેબલ વર્ક મળી શકે.

વેપારીવર્ગ:- આર્થિક ખેંચ રહે.ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સમસ્યા હોય ધીરજ રાખવી.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:-સમસ્યા સુલજાવવી હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં નવા આયોજન થઇ શકે .

પ્રેમીજનો:- વાતવાતમાં મનમુટાવ થઇ શકે સંભાળવું.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિશેષ આયોજન આર્થિક લાભ આવે.

વેપારીવર્ગ:- વેપાર વધે.સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૫

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં કસોટી થતી જણાય.

સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ શમે.સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ આવી શકે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં ધાર્યો લાભ મળવાની સંભાવના વધે.

વેપારીવર્ગ:- નવા આયોજનો સાર્થક કરવા પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:-સામાજિક સમસ્યા.સંતાન અંગે ચિંતા રહે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- જટિલ પ્રશ્નો મુશ્કેલી રખાવે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મુંઝવણ રહે.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં અડચણ રહી શકે.

નોકરિયાત વર્ગ:-તક ઝડપવી. લાભનો ફાયદો મળે.

વેપારી વર્ગ:- આર્થિક સાનુકૂળતા વધે. કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- નવી જગ્યા માં ધીરે ધીરે સાનુકૂળતા વધે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૬

 

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube