તારીખ ૦૫-૦૯-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ

તિથિ :- ત્રીજ ૧૬:૩૮ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- રેવતી

યોગ :- ગંડ

કરણ :- વિષ્ટિ ભદ્ર ૧૬:૩૮ સુધી. બવ ૨૯:૫૧ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૪

સૂર્યાસ્ત :-૧૮:૫૦

ચંદ્ર રાશિ :- મીન ૨૬:૨૨ સુધી. મેષ ૨૬:૨૨ થી ચાલુ.

સૂર્ય રાશિ :- સિંહ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આપના સંજોગ સુધરતા જણાય.

સ્ત્રીવર્ગ:- આપના પ્રયત્નો એળે જતાં જણાય.

પ્રેમીજનો:- મુલાકાતની આશા ફળતી જણાય.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રવાસનું આયોજન થઇ શકે.

વેપારીવર્ગ:- કાર્યક્ષેત્ર ની મુશ્કેલીઓ દૂર થાય.

પારિવારિકવાતાવરણ:- પ્રવૃત્તિશીલ દિવસ રહે.વિઘ્નો દૂર થાય.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:-૧

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સંજોગો સુધરતા જણાય.

સ્ત્રીવર્ગ:- વાદ-વિવાદથી દૂર રહેવું. ખર્ચ-વ્યય ટાળવા.

પ્રેમીજનો:- લાગણી પર સંયમ જાળવવો.શાંતિ જણાય.

નોકરિયાત વર્ગ:- કામા મન લાગેલું રહે.સમયનું ધ્યાન ન રહે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- બોલચાલમાં ધ્યાન આપવું. આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિમાં મન લાગેલું રહે.

સ્ત્રીવર્ગ:-સમસ્યાના જાળા ઉકેલવા હિતાવહ રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સામાજિક સમસ્યા સતાવે.

નોકરિયાત વર્ગ:- તણાવમાં રાહત મેળવી શકો.

વેપારીવર્ગ:- ગૂંચવણમાં માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ પરનો કાબૂ કામ લાગે. લેણદાર સાથે સમાધાન શક્ય રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આવેશ આવેગથી યાદશક્તિમાં કમજોરી રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.

પ્રેમીજનો:-પરસ્પર સંવાદિતા બનાવી શકો.

નોકરિયાત વર્ગ:- કામમાં ઉતાવળથી ગૂંચવણ વધે.

વેપારી વર્ગ:-નકારાત્મક વલણ છોડવું.પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં વિલંબ થતો જણાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ગુંચવણનો અનુભવ થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ વધે.સંયમ જરૂરી.

પ્રેમીજનો :- મુલાકાત અંગે ધીરજની કસોટી થતી જણાય.

નોકરિયાત વર્ગ :- ધાર્યા કામમાં રુકાવટ જણાય.

વેપારીવર્ગ :- વેપાર કરતાં ખર્ચ વધતો જણાય.

પારિવારિક વાતાવરણ:- બધાના વિચારો જાણીને નિર્ણય લેવો.

શુભ રંગ :- પોપટી

શુભ અંક :- ૩

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- શોખની પ્રવૃત્તિ વધતી જણાય.

સ્ત્રીવર્ગ:- સામાજિક બાબતે ગૂંચવણ સર્જાતી જણાય.

પ્રેમીજનો:- આપસમાં ગૂંચવણ વધે.સંયમ જરૂરી.

નોકરિયાત વર્ગ:- કામ કોઈના ભરોસે ન છોડવું.

વેપારીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામકાજમાં સાવચેતી રાખવી.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- તબિયતનું ધ્યાન રાખવું.

પ્રેમીજનો:-નમ્રતા રાખવી.અક્કડ વલણ છોડી પ્રયત્નો વધારવા.

નોકરિયાત વર્ગ:- કામમાં સમસ્યા.ધીરજની કસોટી થાય.

વ્યાપારી વર્ગ:- ઉતાવળું આયોજન ગૂંચવણ વધારે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.ધીરજ રાખવી.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળ સમય થતો જણાય.

સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપવું.

પ્રેમીજનો:- વિનમ્રતા વડે બાજી સુધારી લેવી.સાનુકૂળતા શક્ય બને.

નોકરિયાત વર્ગ:- પોતાનું સ્વમાન જાળવીને કામ કરવું.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે બહાર ના ઓર્ડર સફળ બનતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- વિનમ્રતાથી પરિવારમાં સાનુકૂળતા જાળવી શકો.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- મહેનત સુઝ થી પ્રયત્નો વધારવા હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ નો અનુભવ થાય.

નોકરિયાતવર્ગ :- સમાધાનકારી વલણથી સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે પ્રયત્નો સફળ થતાં જણાય.

પારિવારિક વાતાવરણ:- ચિંતા,સમસ્યાને સુલજાવી શકો.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો સફળ બનતાં જણાય.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ બનાવી શકો.

પ્રેમીજનો:-આપના પ્રયત્નો સફળ થાય.તક ઝડપી લેવી.સહયોગ મળી રહે.

નોકરિયાત વર્ગ:- કામ અંગેની સમસ્યા માં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધતી જણાય.પ્રવાસ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં મતભેદ દૂર કરી સમતોલન જાળવવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- સફળતા માટે મહેનત વધારવી.

સ્ત્રીવર્ગ:- કામ સફળ થાય.ધીરજની કસોટી થાય.

પ્રેમીજનો:-વિનમ્રતાથી સંબંધોમાં મીઠાશ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળ તક ઊભી થાય.

વેપારીવર્ગ:- ઉઘરાણી પ્રાપ્ત થતાં રાહત થાય.

પારિવારિક વાતાવરણ:- અગત્યના કાર્યો થાય.મનોવ્યથા દૂર થાય.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૭

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સૂઝબૂઝથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- લાભની આશા રહે.નેહીથી મતભેદ દૂર કરવા.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું ન થતા ઉચાટ રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ધીરજની કસોટી થતી જણાય.

વેપારી વર્ગ:- વ્યાવસાયિક કામગીરી સ્થિર ન રહેતા અકળામણ રહે.

પારિવારિક વાતાવરણ:- ધાર્યુ કામ અટકતું લાગે. લાભની સંભાવના.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૩

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube